ડાયાબિટીસ ?

“ORDER BIOS LIFE D ==>Mo: 08511233545

ALL INDIA INSTANT DELIVERY

 

આપને મધુમેહ થયો છે એ જાણીને તમો ભયભીત થાવ છો.. પરંતુ તે માટે ગભરાવવાની કે ભાગદોડ કરવાની જરુર નથી. આ એક એવો રોગ છે જેના પ્રતિ દુર્લક્ષ આપવું નુકશાનકારક થઈ શકે છે. મધુમેહ હોવા છ્તાં વ્યક્તિ લાબું આયુષ્ય, નિરોગી અને તંદુરુસ્ત જીવન જીવી શકે છે. જો તમે પોતાના શરીરની માવજત અને કાળજી લો તો આ રોગને ટાળી શકશો.

મધુમેહના રોગમાં સાકરનું (ગ્લુકોઝનું) પ્રમાણ વધી જાય છે. ગ્લુકોઝ એટલે સાકર કે જે તમારા શરીરના કોષો તેને ઇધંન તીકે વાપરે છે. જયો ગ્લુકોઝ કોષમાં જવાને બદલે લોહીમાં વધી જાય છે ત્યારે બે જાતની તકલીફ઼્ઓ થઈ શકે છે. એક કે જેમાં તમારા કોષો શક્તિ માટે ઝેર છે. અને બીજી કે જેમાં ગ્લુકોઝનું વધુ પડ્તું પ્રમાણ, તમારી આંખોને, મુત્રાશયને અથવા હૃદયને ઇજા કરી શકે છે.

મધુમેહ ના પ્રકારો 
પહેલું નિદાન તમારે એ કરવાનું કે તમને ક્યાં પ્રકારનો મધુમેહ થયો છે.

પ્રકાર ૧ : જયુવેનાઇલ ડાયબીટીસ (બાળ મધુમેહ)
બાળ મધુમેહ (બાળવસ્થામાં આ થઈ શકે) અથવા ઇન્શુલીન ઉપર અવલંબિત રહેનારા ડાયબીટીસ છે. આ સ્વાદુપિંડ્ના ખરાબ થવાથી થાય છે. સ્વાદુપિંડ આ અવયવ તમારા પેટની નજીક હોય છે અને તેમાં બિટા કોષ આવેલા હોય છે. ’ઇન્શુલીન’ તૈયાર કરવો એ બિટા પેશીનું મહત્તવનું કાર્ય હોય છે. અને તમારું શરીર જરુરીયાત પ્રમાણે ગ્લુકોઝ લે છે. ઇન્શુલીન નામનો આ ર્હોમોન્સ પાચન ક્રિયા દ્વારા ગ્લુકોઝને રુપાંતરિત કરે છે. ક્યારેક બિટા પેશી ખરાબ થાય કે ઇન્શુલીન ન મળવાથી ગ્લુકોઝ બીજે ક્યાંય ન જતાં રકત્તમાં જ રહે છે. બિટા પેશી ખરાબ થવાના ઘણાં કારણો છે. પરંતુ આ પ્રકારમાં રોગપ્રતિબંધક પ્રક્રિયામાં કઈંક ઉણપ થાય છે. તેના લીધે બિટા પેશી નાશ પામે છે. બિટા પેશીના અભાવથી પેશી ઇન્શુલીન તૈયારી કરી શક્તાં નથી. જેના લીધે લોહીમાં સાકર વધે છે એથી મધુમેહ થાય છે.

પ્રકાર ૨ : મચ્યુરીટી ઑનસેટ ડાયબીટીસ (પ્રૌઢાવસ્થામાં થતો મધુમેહ) 
બીજા પ્રકારનો રોગ એ એક સામાન્ય પ્રકારનો મધુમેહ છે. જયા તમે ખાવો છો ત્યાં તમારું શરીર ખાઘેલા ખોરાકને ગ્લુકોઝમાં રુપાંતર કરે છે. ખોરાક તમારા શરીરનું ઇધંન છે. તંદુરુસ્ત વ્યક્તિમાં ઇન્શુલીન આ સાકરને કોષોમાં ભેળવે છે. પરંતુ જેને આવા પ્રકારનો રોગ હોય છે તેમના શરીરમાં કશુંક ખોટું થતું હોય છે. આ લોકોમાં પુરતા પ્રમાણમાં ઇન્શુલીન તૈયાર થતું નથી. ક્યારેક કોષો ઇન્શુલીનનો અનાદર કરે છે અને આથી ઇન્શુલીન કોષોમાં પ્રવેશતું નથી.

રોગનું નિદાન : 
મધુમેહના દર્દીઓને એવું સમજાય છે કે કશુંક અજુગતું થઈ રહયું છે. દર્દીને કઈંક ત્રાસ થતો હોય તેવા લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે દેખાતા લક્ષણો નીચે મુજબ છે.

  • કોઇપણ પ્રયત્ન વગર વજન ઓછું થવું ઘટવું.
  • વારંવાર પેશાબ જવું.
  • સખત ભૂખ લાગવી.
  • વારંવાર તરસ લાગવી.
  • જોતી વખતે આખોમાં તકલીફ઼્અ થવી.
  • થાક લાગવો.
  • બેભાન થવું.

આ ઉપચાર મુજબના લક્ષણો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાથી થાય છે. આ લક્ષણો જોઇ ડૉક્ટર તમને મધુમેહ થયાનું જણાવે છે. આની ખાત્રી કરવા માટે અથવા ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે ડૉક્ટર તમને લોહીની તપાસણી સુચવે છે.

શું આ રોગ મટી શકે છે?
બીજા પ્રકારના મધુમેહથી પીડાતા દર્દીના લોહીમાં સાકરનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ યોગ્ય સારવાર (સલાહ) થી તમારા લોહીમાં સાકનું પ્રમાણ માફ઼્અકસર થઈ શકે છે. માફ઼્અકસર સાકરનું પ્રમાણ થાય એટલે તમે રોગમુક્ત થયા છો એમ માનવું નહીં. એ સિવાય લોહિમાં સામાન્ય સાકરનું પ્રમાણ એમ સુચવે છે કે તમારી સારવર યોગ્ય પાટા પર છે. અને તમે તમારી સારી સંભાળ લઈ રહયા છો. source

========================================

“બાયોસ લાઈફ ડી” જ શા માટે ?

“બાયોસ લાઇ ડી” –  વિશે સંપૂર્ણ વિગત ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો. (હિન્દી)

બાયોસ લાઈફ ડી ડાયાબિટીસ માં મદદરૂપ થાય છે.

 

“બાયોસ લાઈફ ડી” કોઈ દવા નથી. ઍ ઍક કુદરતી પૂરક આહાર છે.

 

બાયોસ લાઇફ ડી – પેટન્ટેડ પ્રોડક્ટ છે. Bios Life Slim is Protected by U.S. Patents 4,883,788; 4,824,672; and 6,933,291.

“બાયોસ લાઈફ ડી”  કેવી રીતે શરીરમાં કામ કરે છે ? વિડીયો જોવા માટે  – અહિયાં ક્લિક કરો.

MR ALEX TESTIMONIALS KAMALA 2 KAMALA 1 JAY NARAYAN 2 JAY NARAYAN 1

292058_243880765658687_2141435719_n 284146_456078877772207_196338750_n 396698_420666984646730_1654800731_n 539553_434883599891735_1712325107_n 1237100_431595643617747_360629303_n  1900144_576656365751913_168371211_n 1902047_10152016875828759_785275787_n 1662508_576664335751116_715585210_n 1618575_576655679085315_334443294_n 73204_10151627422233759_1524436583_n 1011913_399581303485848_1335276189_n 999539_399574396819872_192903840_n 529259_420667451313350_2023389170_n 399431_420658254647603_1898043892_n 936296_10151474466718759_196147496_n 530277_479632182083543_1238602692_n 395811_429311770448918_1176906408_n

 

 

====================================================================
આપનાં મિત્રો સાથે શેર કારવાનું ભૂલશો નહી.

આભાર…

“ORDER BIOS LIFE D ==>Mo: 08511233545

ALL INDIA INSTANT DELIVERY

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s