હઠીલા રોગોથી બચવાનાં ઉપાય

હાલના દિવસોમાં ડાયાબિટીઝ, હાઇપર ટેન્‍શન, હૃદય રોગો અને કેન્‍સર જેવા રોગ ખૂબ જ નાની ઉમરમાં થઇ રહ્યા છે. જો સ્‍વાસ્‍થ્‍યની થોડી જાળવણી કરીએ તો આ પ્રકારના રોગથી બચી શકીએ છીએ.

   ડાયાબીટીસ માટે…

   * તમારે વધારે વજનથી બચવું જોઇએ.

   * સવાર અને સાંજે અડધો કલાક તો ચાલવું જ.

   * હાઇ ફેટ અને હાઇ કાર્બોહાઇડ્રેટવાળું ભોજન લેવાનું બને ત્‍યાં સુધી ટાળો.

   * વર્ષમાં બે વાર ફાસ્‍ટિગ બ્‍લડ સુગર અને જમ્‍યા પછીનું સુગર લેવલ ચેક કરાવો.

   * જો તમારા પરીવારમાં ડાયાબિટીસની હિસ્‍ટ્રી હોય તો ખાસ ધ્‍યાન રાખવું.

   હાયપર ટેન્‍શન માટે

   * મીઠાંનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. (દિવસના પાંચ ગ્રામથી ઓછું)

   * અથાણાં, નમકીન, પાપડ, ચટની અને ચુરણની ગોળીઓ ખાવાનું એવોઇડ કરો.

   * આળસુજીવનશૈલી ટાળો.

   * દરરોજ યોગ અને મિડીટેશન કરો.

   * તમારું બ્‍લડપ્રેશર રેગ્‍યુલર ચેક કરાવો. તે ૧૩૦/૮૦ એમએમ ઓફ એચજી વચ્‍ચે રહેવું જોઇએ.

   હૃદયરોગ માટે

   * ફેટી અને જંક ફૂડ ખાવાનું ટાળો. લીલાં શાકભાજી વધુને વધુ ખાવાનું રાખો.

   * સ્‍મોકિંગ અને સ્‍ટ્રેસફૂલ જીવનશૈલી ટાળો.

   * લિપિડ પ્રોફાઇલ રેગ્‍યુલર ચેક કરાવો.

   * કયારેય પણ ચેસ્‍ટ પેઇન, ગભરામણ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા કાર્ડીયાક ડિસિઝના લોક્ષણોને અવગણો નહીં. તે ખતરનાક હોઇ શકે છે.

   કેન્‍સર માટે

   * તમાકુ, દારૂ અને સિગારેટ જેવી ખરાબ આદતો ટાળો.

   * તમારી ઇમ્‍યુનિટી અને હાઇજિન સારા રાખો.

   * વધારેમાં વધારે ફ્રૂટસ અને શાકભાજી લેવાનું રાખો.

   * સ્‍ટ્રેસફૂલ કન્‍ડિશન્‍સમાં રહેવાનું ટાળો.

   * રેગ્‍યુલર હેલ્‍થ ચેકઅપ માટે જાવ.

   Source

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s