ચામડીનાં હઠીલા, અસાધ્ય, જૂના રોગો માં ચમત્કારિક પરિણામ

ઇમ્‍યુન સિસ્‍ટમ મજબૂત કરી ધણાં રોગને દૂર રાખી શકાય

ધરની બહાર અને ધરમાં તમામ પ્રકારના નુકસાનકારક બેકટેરિયા-વાઇરસ આરોગ્‍યના માટે પડકારરૂપ બને છે
રોગપ્રતિકારક શક્‍તિ મજબૂત હોવાની સ્‍થિતિમાં મોટાભાગના રોગ દૂર રહે છે. આ બાબત મોટાભાગના અભ્‍યાસમાં સાબિત થઈ ચૂકી છે. હવે નવા અભ્‍યાસમાં પણ ફરી એકવાર દાવો કરાયો છે કે ઇમ્‍યુન સિસ્‍ટમ મજબૂત હોવાની સ્‍થિતિમાં રોગ સ્‍પર્શ કરતા નથી. ધરમાં અને ધરની બહાર રહેવાની સ્‍થિતિમાં નુકસાનકારક બેક્‍ટેરિયા અને વાયરસના સંપર્કમાં અમે આવીએ છીએ જે આરોગ્‍ય માટે કોઈપણપડકારથી ઓછા નથી. આપણા શરીરમાં રહેલા તત્ત્વો તેમની સામે લડાઈ ચલાવે છે અને અમને રોગથી બચાવે છે પરંતુ બાળકો ઉપર આનો હુમલો ખૂબ જ ખતરનાક રહે છે. કારણ કે તેમની રોગપ્રતિકારક શક્‍તિ અવિકસીત હોય છે જેથી તેમના બિમાર પડવાની શક્‍યતા વધી જાય છે. નવજાત શિશુ માંડા પડે તો માતાપિતાની હાલત કફોડી બને છે. બાળકોને જુદી જુદી બિમારીઓથી બચાવવા માટે કેટલાક પાસાંઓને ધ્‍યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. ઇમ્‍યુન સિસ્‍ટમને મજબૂત કરીને રોગોથી બચાવી શકાય છે. ૫૦૦થી વધારે પ્રકારના બેક્‍ટેરિયા અમારા પાંચન તત્ત્વની અંદર રહે છે જે આરોગ્‍ય માટે ખૂબ મહત્‍વપૂર્ણ કામગીરી અદા કરે છે. source

– રોગપ્રતિકારક શક્‍તિ મજબૂત બનાવવા માટે યોગ્‍ય પગલાં લેવા જરૂરી….

“સુપર ક્લોરોફીલ પાવડર”

SUPER CLOROPHYLL

200 જેટલા રોગોમાં મદદરૂપ થાય છે. તેમજ લોહી શુધ્ધ કરવામાં અને શરીરની રૉગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે.

ચામડીનાં અસાધ્ય, હઠીલા, વર્ષો જૂના રોગ, જે ઘણા લાંબા સમય થી શરીર માં ઘર કરી ગયા હોય અને કેટ- કેટલીયે દવા કરવવાથી કાબુમાં ના આવે કે કોઈપણ જાત નો ફાયદો થાય.

આવા ચામડીનાં જુદા જુદા પ્રકારનાં અનેક રોગ માં લડત આપી ચમત્કારિક પરિણામો આપનાર “સુપર ક્લોરોફીલ પાવડર” આજે લાખો લોકોને નવી જિંદગી આપી રહ્યું છે. “સુપર ક્લોરોફીલ પાવડર” નો ઉપયોગ દુનિયાભર માં થાય છે, અને લાખો લોકો એ સહી નાં સકે એવા રોગ માંથી મુક્તિ મેળવી ચમત્કારીક પરિણામો પ્રાપ્ત કર્યા છે.

એમનાં કેટલાક લોકોને કેવા પરિણામો પ્રાપ્ત થયા છે એની ફોટા સહિત જોવા માટે અહિયા ક્લિક કરો.

.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s