શું ચહેરો નાં દેખાય ઍવા ખીલ થાય છે ?

ખીલની સમસ્યા ? માત્ર ૭ જ દિવસ માં ચમત્કારિક પરિણામ !!

પિમ્પલ્સ, બ્રેકઆઉટ, પસવાળા દાણા, લાલ દાણા વગેરે, આ બધા જ એવા નામ છે જેને સામાન્ય રીતે લોકો ખીલ માટે વાપરે છે. મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો ખીલનો સામનો કર્યો જ હશે. ખીલને અંગ્રેજીમાં ACNE કહેવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે આ શબ્દની ઉત્પતિ ક્યાંથી થઈ? ACNE શબ્દનો મતલબ થાય છે કે કોઈ વસ્તુનો ઉપરનો હિસ્સો. અંગ્રેજીમાં કહે છે કે ‘THE HIGHEST POINT’ આ શબ્દની ઉત્પતિ ગ્રીક શબ્દ AKMEથી થઈ છે. જેનો મતલબ પોઈન્ટ કે સ્પોટ થાય છે. કેટલીકવાર આ શબ્દમાં લોકો AKMEને બદલે AKNE લખવા માંડ્યા

પિમ્પલ્સને મેડીકલી ખીલ કહેવાય છે. આ એક પ્રકારનો ત્વચાનો રોગ છે, જેમાં બોડીના ઓઈલ અને વાળના અંશ મળે છે. મોટાભાગે એ ત્યારે થાય છે જ્યારે ત્વચામાંથી વધુ તેલ નિકળે. આ છોકરાઓ અને છોકરીઓમાંથી કોઈને પણ થઈ શકે છે.

ખીલ કોઈ ખતરનાક રોગ નથી. પરંતુ મોટાભાગના લોકોમાં ખીલને લઈને મનમાં ડર હોય છે. જો આપણે આપણી ત્વચાને સાફ રાખીએ તો ખીલ થવાની સંભાવના બહુ ઓછી રહે છે.

માણસની ત્વચા પર ખુબ નાના નાના રોમછિદ્રો હોય છે. જેમાંથી બોડી ઓઈલ બહાર આવે છે. આ ઓઈલ આપણી ચામડી પરની રૂંવાટીના વાળ સાથે મળે છે અને ત્વચા ગંદી થાય છે આવી સ્થિતિમાં ખીલ ઉત્પન્ન થાય છે. જ્યાં ખીલ થાય છે ત્યાંની ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જાય છે. એટલે ત્યાં જ બોડીનું ઓઈલ એકઠું થવા લાગે છે અને બહુ ખીલનું સ્વરૂપ ધારણ કરી લે છે.

મોટાભાગે પિમ્પલ્સ ચેહરા, પીઠ, છાતી, ખંભા અને ગરદનની આસપાસ થાય છે. તે શરીરના એવા ભાગો પર થાય છે જ્યાંથી વધુ બોડી ઓઈલ રિલીઝ થતુ હોય છે. આમ તો ખીલના અક પ્રકાર છે પરંતુ તેના ઈલાજ તેના પ્રકાર પર નિર્ભર છે. Source

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s