વજન ઘટાડવા માટે બાયોસ લાઇફ સ્લિમ જ શાં માટે ?

blog head

BLS FAQ IMAGE

બાયોસ લાઇફ સ્લિમ TM 

FOR FAT LOSS NOT WEIGHT LOSS !!

ITS HARD TO LOOSE WEIGHT, BUT EASY TO BURN FATS !!

અમેરિકા અને કેનેડા દેશમાં ખુબજ પ્રચલિત છે. અને હવે છેલ્લા બે વર્ષ થી ભરતમાં પણ મળવા લાગ્યું છે.

હવે, આપ વજન ઓછું કરવા માટે માત્ર એક જ ઇંચ દૂર છો…

તમારા શરીરને વધારાની ચરબી ને ઘટાડવા માટે શીખવાડો… એ પણ વજન ઘટાડવાના ક્લાસીસ કે યોજનાઓ કે ભૂખ્યા રહ્યા વગર….

વધુ સ્લિમ, વધુ એક્ટિવ અને આકર્ષક બનો.

બાયોસ લાઇફ સ્લિમ TM  એક ક્રાંતિકારી ફોર્મુલા છે, જે આપનાં શરીરનાં કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઈડ ને સંતુલિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જમ્યા પહેલા ૧૦-૧૫ વહેલા બાયોસ લાઇફ સ્લિમ લેવાથી તમે જે કઈ પણ ખાવ છો એમાંથી વધુ માં વધુ ઉર્જા મેળવવામાં મદદરૂપ થાય છે અને તેથી જ ભૂખ કુદરતી રીતે નિયંત્રણ માં આવે છે અને શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.

કોલેસ્ટ્રોલ – બાયોસ લાઇફ સ્લિમ TMશરીરનાં સ્વસ્થ કોલેસ્ટ્રોલ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. તેમજ LDL કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડે છે અને HDL કોલેસ્ટ્રોલ સ્તરમાં સુધારો કરે છે.

ગ્લુકોજ મેનેજમેંટ – ગ્લુકોજ, આપણાં શરીરનું એક ઉર્જા સ્ત્રોત છે. પરંતુ, વધારે પડતું ગ્લુકોજ, શરીરમાં અધિક ચરબી, ખરાબ ઇન્સુલિન સંવેદનશીલતા અને ડાયાબિટીસ જેવી બીમારીઓને જન્મ આપી શકે છે. કાર્બોહાઈડ્રેટ,ગ્લુકોજ નું પ્રાથમિક સ્ત્રોત છે અને આજનાં હાઇ પ્રોસેસ્ડ ખોરાક અને વધારે માત્રા માં ગ્લુકોજના સેવન થી વ્યક્તિથી જરૂર કરતાં વધારે કાર્બોહાઈડ્રેટ નું સેવન થઈ જાય છે.

બાયોસ લાઇફ સ્લિમ TM  શરીરમાં ગ્લુકોજ શોષણની માત્રાને ધીમી કરી કરે છે અને ઇન્સુલિન ઉત્પાદનની માત્રાને ઘટાડે છે. જેની સીધી અસર આપણાં સંપૂર્ણ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ પર થાય છે. આવી રીતે બાયોસ લાઇફ સ્લિમ સંપૂર્ણ કાર્ડિયોવૈસ્ક્યુલર સ્વાસ્થ્ય માં સુધારો લાવે છે.

વજન ઓછું કરવું…

ભોજનની પહેલા બાયોસ લાઇફ સ્લિમ TM  પીવાથી બે ભોજન ની વચ્ચે ના સમયમાં ભૂખ ઓછીFAT LOSS BIOS LIFE SLIM1 લાગે છે. જેથી આપણે ઓછું જમીએ છીએ. બાયોસ લાઇફ સ્લિમને વિશેષ રૂપે એવા સ્તર ને ઘટાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં ગ્લુકોજ નું અવશોષણ પાચન ક્રિયામાં થાય છે. તેમજ ચરબી ને જમા કરવાની નિયંત્રણ પ્રક્રિયા માં પણ મદદરૂપ થાય છે. ઉર્જા ની જરૂરિયાત હોવા છતાં ઇન્સુલિનના સ્તર ને નીચે રાખવાથી આપણું શરીર જમા ચરબી માંથી ઉર્જા મેળવવા માંડે છે. બીજા શબ્દો માં કહીયે તો આપણું શરીર જમા ચરબી ને ઉર્જા માં રૂપાંતર કરી જરૂરી ઉર્જા મેળવી લે છે, જેનાથી શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

બાયોસ લાઇફ સ્લિમ TM  એક સુવિધાજનક, આસાની થી સાથે રાખી શકાય એવા પાઉચ માં ઉપલબ્ધ છે.

ઉપયોગ : શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક પાઉચ ને ૨૫૦ML પાણી સાથે મિક્સ કરીજમ્યા પહેલા ૧૦-૧૫ મિનિટ વહેલું પી લેવું. જમ્યા વગર પણ લઈ શકાય. પહેલા૭દિવસ એક ટાઈમ, પછીથી બંને ટાઇમ. ક્યારેક ભૂલી જાય તો ? યાદ આવે ત્યારે પી શકાય.

વજન ઘટાડવા માટે બાયોસ લાઇફ સ્લિમ જ શાં માટે ?

Bios Life Slim અને બજારમાં મળતીઅન્ય વજન ઘટાડવાની દવા વિષેનો તફાવત Bios Life Slimચરબી ઘટાડવા માટે બજારમાં મળતી અન્ય વજન ઘટાડવાની દવા/ઉપાય
શું ૧૦૦% કુદરતી છે ? હા હા / ના
શું કુદરતી રીતે ભૂખ ઓછી લાગે છે ? હા ના
શું સારા કોલેસ્ટ્રોલ લેવલ ને સુધારે છે ? હા ના
શું ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ને સુધારે છે ? હા ના
શું વજનની સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે ? હા ના
શું ટ્રાઇગ્લિસરાઈડને સંતુલનમાં મદદરૂપ થાય છે ? હા ના
શું જમા ચરબીને ઉર્જામાં રૂપાંતરિત કરી ઘટાડે છે ? હા ના
શું શરીરની એનર્જી વધારે છે ? હા ના
શું આંતરડાની કાર્યક્ષમતા સુધારે છે ? હા ના
શું પેટ, સાથળ, બાવડા ની સ્કીન ઢીલી – લચી પડે ? ના થઈ શકે
શું ડોક્ટર પોતાના દર્દી/મરિજો માટે પ્રિસ્ક્રાઈબ કરી શકે ? હા ના
શું પેટંટેડ છે ?PATENTED ? હા ના
શું FDA –(ફૂડ એન્ડ ડ્રગ્સ એડ્મિનિસ્ટ્રેટર) પ્રમાણિત છે ? હા ના
શું PDR BOOK -(ફિજીસીયન ડેસ્ક રેફરન્સ–બૂક)માં લિસ્ટેડ છે ? હા ના
શું જે લોકોએ ઉપયોગ કર્યો છે એને રિજલ્ટ મળ્યા છે ? કેવા ? હા- રિજલ્ટ જુવો. ખબર નથી…
શું બીજી કોઈ મેજર આડઅસર થઈ શકે ? ના થઈ શકે
શું દવા/ઉપાય પર કોઈ મેડિકલ રિસર્ચ – ટેસ્ટ થયા છે ? હા – જુવો ખબર નથી…
શું કસરત – વ્યાયામ કરવો ફરજિયાત છે ? ફરજિયાત નથી કરવી પડે
શું ભોજન માં કોઈ પરેજી/કાળજી ફરજિયાત રાખવી પડે ? ફરજિયાત નથી રાખવી પડે જ
શું અન્ય દવા (કોલેસ્ટ્રોલ – બીપી) ચાલુ હોય તો લઈ શકાય ? હા હા / ના
મિનિમમ કેટલો ટાઈમ ઉપાય ચાલુ રાખવો પડે ? ૯૦ દિવસ ખબર નથી…
રિજલ્ટ મળવાની ખાતરી ક્યારથી થાય ? પ્રથમ લક્ષણ ?(ભૂખ ઓછી લાગવી / તાજગી નો અહેસાસ પ્રથમ લક્ષણ છે.) પહેલા જ મહિના થી ખબર નથી…

માહિનામાં કેટલો વજન ઉતરે ?FAT LOSS BIOS LIFE SLIM2

બાયોસ લાઇફ સ્લિમ TM  એ કોઈ તુરંત વજન ઉતરવા માટે નથી, અને એ કોઈ દવા પણ નથી. બાયોસ લાઇફ સ્લિમ એ એક પૂરક આહાર છે. જેમાં રહેલા ફાઈબર તત્વો શરીરમાં નવી વધારાની ચરબી જમા થતી રોકે છે અને જમા ચરબીને ઉર્જા માં રૂપાંતરિત કરી કુદરતી રીતે ઘટાડે છે. આ કાર્યપ્રણાલી મુજબ શરીર કામ કરતું થાય એમાં સમય લાગે છે. એ કાર્યપ્રણાલી ની શરૂઆત થયા પછી પહેલા મહિનાથી જ ચરબી ઘટાડનું માલૂમ પડે છે. જે આવનારા ત્રણ મહિના સુધી સતત ચાલે છે. જો આ સમય પછી આપનું વજન માપસરનું થવા લાગે ત્યારે તમે સ્લિમ નો ઉપયોગ ધીમે ધીમે ઓછી માત્રા કરી બંધ કરી શકો છો. જે લોકો એ ૩૦૦ કિલો વજન ઓછું કરેલ છે તેઓએ એક વર્ષ સુધી રેગ્યુલર સ્લિમ નું સેવન કરેલ છે.

બાયોસ લાઇફ સ્લિમ TM  એક મહિના માટે કે ટ્રાઈ કરવા માટે નથી.

બાયોસ લાઇફ સ્લિમ TM  વજન/ચરબી ઘટાડવા માટે મિનિમમ ૯૦ દિવસ / ૩ મહિનાં સુધી લેવું જરૂરી છે. ૩ મહિના પછી જરૂર પડે તો આગળ લઈ શકાય અને ધીમે ધીમે માત્રા ઓછી કરી લેવાનું બંધ કરી શકાય છે.

કોણ લઈ શકે ? જે લોકો શરીરનું વજન ઘટાડવા માટે ૧૦૦ % કટિબદ્ધ છે, અને સ્વસ્થ જીવન ઈચ્છે છે. તેમજ શરીરનાં વજનને કારણે નજીકનાં ભવિષ્યમાં થનારી કે અન્ય બીમારીઓ કે મુશ્કેલીઓ ભોગવવી ઉપરાંત દવા પાછળ પછી થી ખર્ચા કરવા કરતાં અત્યારે જ અને આજ થી જ વજન ઘટાડવા તત્પર છે.

સૌ કોઈ આપણે જાણીએ જ છીએ કે વજન વધારે હોવાથી ભવિષ્યમાં કઈ કઈ બીમારીઓ થઈ શકે, એ કહેવું કે જાણવું મુશ્કેલ નથી. આવા સમયે ડોક્ટર સાહેબની માત્ર એક સલાહ કે સૂચના થી કેટલા ખર્ચા કરવા પડે કે ઓપરેશન કરાવવા પડે ? અને એ પણ તાત્કાલિક ધોરણે, એમાં વાર નાં ચાલે….!! એના કરતાં બાયોસ લાઇફ સ્લિમ TMનો સમયસર,અને વહેલી તકે જો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય ને સાચવી લઇએ તો આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે. પહેલું સુખ તે જાતે નર્યા.

હવે, આપ વજન ઓછું કરવા માટે માત્ર એક જ ઇંચ દૂર છો…

બાયોસ લાઇફ સ્લિમ TMવિષે વિશેષ વધુ માહિતી ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.

વિડીયો જુવો – બાયોસ લાઇફ સ્લિમ TM  શરીરમાં કેવી રીતે કામ કરે છે ?

અહિયાં ક્લિક કરો.

વજન ને કારણે થતી બીમારીઓ વિષે આટલું જાણો… અહિયાં ક્લિક કરો…

બાયોસ લાઇફ સ્લિમ TMનાં ઉપયોગ થી કેવા રિજલ્ટ / પરિણામો મળે ?

બાયોસ લાઇફ સ્લિમ TMકોઈ દવાની દુકાન, શોપ, મોલ માં ઉપલબ્ધ કે મળતું નથી.

બાયોસ લાઇફ સ્લિમ TM  મંગાવવા માટે ફોન કરો 85112 33545.

INSTANT HOME DELIVERY !!

બાયોસ લાઇફ સ્લિમ TM  વિષે કોઈ પ્રશ્ન કે મુંજવાણ છે ?

ફોન કરો 85112 33545.

 

શું ભૂખ્યા રહેવાથી કે કસરત કરવાથી વજન ઘટાડી શકાય ?

ઝડપથી વજન ઘટાડવા લોકો શું શું કરે છે ?

વધુ વાંચવા અહીયાં ક્લિક કરો…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s